વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં એફ.વાય.બીએસ.સીના ઓનલાઇન ફોર્મ ભરવાની મુદતમાં વધારો કર્યો છે

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં એફ.વાય.બીએસ.સીના ઓનલાઇન ફોર્મ ભરવાની મુદતમાં વધારો કર્યો છે

Maru GujaratGK Gujarati PDF, Gk In Gujarati, Maru Gujarat Study Material, Dk Dave, Ice Rajkot, gpsc ojas, gk quiz.


dk dave, gpsc material, world inbox books, gujarat no itihas pdf, astha academy material pdf, accurate academy material,general science in gujarati pdf, science and technology,  Maru Gujarat Study Material, gpsc material for nayab mamlatdar, crack gpsc.  Download dkdave pdf materials, gpsc exam material, world inbox current affairs, ICE Rajkot, maru gujarat gk pdf, Bandharan Book, Vivekanand Academy,  Anamika Academy,  rijadeja study material, GK Guru, IMP Short Cut, One Linear Question-Answer Pdf, maru gujarat talati study material,police constable book pdf, General Knowledge PDF, ICE Rajkot Study Material, ojas gpsc, dkdave current affairs, yuva upanishad, Om Classes materials, Gujarati Sahitya PDF, ice rajkot material pdf, angel academy, gujarat kesari, ojas maru gujarat,  aapnu gujarat. gk quiz, ice rajkot current affairs monthly. 

સુરત. 
શિક્ષણ બોર્ડે 15 જૂને પરિણામ જાહેર કર્યા બાદ ગુણ ચકાસણીની કાર્યવાહી હાથ ધરી છે. તેવામાં જે પણ વિદ્યાર્થીઓ પોતાના ગુણથી સંતુષ્ટ નહીં હોય તો તેમણે શિક્ષણ બોર્ડની વેબસાઇટ પર જઈને પહેલી જૂલાઈ સુધીમાં ઓનલાઇન ફોર્મ ભરવાના રહેશે. શિક્ષણ બોર્ડ જણાવે છે કે, ઓનલાઇન સિવાયની કોઈ અરજી માન્ય રખાશે નહીં. ગુણ ચકાસણી માટે શિક્ષણ બોર્ડે નિયત ફી કરી છે. જે વિદ્યાર્થીઓએ ભરવાની રહેશે. માર્ચ-2020ની ધો-12 સામાન્ય પ્રવાહની મુખ્ય જાહેર પરીક્ષામાં 42549માંથી 42489 વિદ્યાર્થી હાજર રહ્યા હતા. જેમાંથી 8276 વિદ્યાર્થી નાપાસ થયા છે એટલે કે 34213 વિદ્યાર્થી પાસ થયા છે.
સુરત. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં એફ.વાય.બીએસ.સીના ઓનલાઇન ફોર્મ ભરવાની મુદતમાં વધારો કર્યો છે. પહેલા ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 22 જૂન હતી. પરંતુ મોટાભાગના વિદ્યાર્થીઓના ક્રિમિલિયર સહિતના સર્ટિફિકેટ નહીં આવતા યુનિવર્સિટીએ ઓનલાઇન ફોર્મ ભરવાની મુદત વધારી 30 જૂન કરી છે. તે સાથે શુક્રવારની મોડી સાંજ સુધીમાં એફ.વાય.બીએસ.સીમાં 7,109 અને કમ્પ્યુટર સાયન્સમાં 315 ઓનલાઇન ફોર્મ ભરાયા છે. આમ જ્યાં સુધી સર્ટિફિકેટ નહીં આવે ત્યાં સુધી વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકતા નથી. તેવામાં જ આ વાતની જાણ કુલપતિ ડો. શિવેન્દ્ર ગુપ્તાને થતા તેમણે તરત જ એડમિશન કમિટીને જાણ કરીને ઓનલાઇન ફોર્મ ભરવાની મુદતમાં વધારો કરવા માટે સૂચન કર્યું હતું. જેથી એડમિશન કમિટીએ શુક્રવારે તાકિદે બેઠક કરી ઓનલાઇન ફોર્મ ભરવાની મુદતમાં વધારો કર્યો હતો.


Post a Comment (0)
Previous Post Next Post